Heavy Rain Forecast | આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે, જુઓ મોટી આગાહી | Abp Asmita
Continues below advertisement
Heavy Rain Forecast | આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે, જુઓ મોટી આગાહી | Abp Asmita
આગામી ત્રણ કલાક રાજ્યમાં મધ્યમ હળવા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠામાં વરસી શકે છે ભારે વરસાદ, બનાસકાઠા, પાટણમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ તરફ મહેસાણા ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. દાહોદ, પંચમહાલ, વડોદરામાં હળવા વરસાદની આગાહી, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદામાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સુરત, તાપી, નવસારી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ મોરબીમાં પણ હળવો વરસાદ જોવા મળ્યો છે..
Continues below advertisement