Arvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી
હરેશ કણઝરીયા
Updated at:
13 May 2024 10:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArvalli Rain | આજે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે મંદિર તરફના રસ્તા પર પાણી ભરાયા હતા. જેને કારણે ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.