પાટણના ચાણસ્મામાં ધોધમાર વરસાદ, બજારોમાં પાણી ભરાતા લોકોને  હાલાકી

Continues below advertisement

ગઇકાલે મહેસાણા બાદ આજે પાટણ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.  પાટણના ચાણસ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરના રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram