ધોધમાર વરસાદથી વલસાડના સરીગામ GIDC વિસ્તારમાં કમર સુધી ભરાયા પાણી

Continues below advertisement

ધોધમાર વરસાદથી વલસાડમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં કમર સમા પાણી ભરાયા હતા. ઘરમાં પાણી ભરવાને લઈ રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આરાધના સોસાયટીમાં પણ રસ્તાઓ પાણી વહેતા થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram