ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 12:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગ (Dang) જિલ્લામાં ધોધમાર વરસાદ (Heavy rains) પડ્યો છે. જેના કારણે બજારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં (low-lying areas) પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે. સાપુતારા, આહવા, વઘઈમાં વરસાદ વરસ્યો છે. સાપુતારાના તળાવ પણ ઓવરફલૉ થયા છે.