દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Continues below advertisement
દ્વારકા(Dwarka)ના કલ્યાણપુર તાલુકા(Kalyanpur taluka)માં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતાપર, લાંબા માલેતા, બાકોડી, કેશવપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતો(farmers)માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Rain Farmers Dwarka Happiness ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV