સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જામનગરના કાલાવડમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. અહીંયાના ધ્રોલમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.  જોડિયામાં 5.2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram