રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબક્યો વરસાદ, નદીઓમાં થઈ નવા નીરની આવક
Continues below advertisement
અરવલ્લી જિલ્લાના ભિલોડાની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતાની સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News Heavy Rains State Rivers Various Districts ABP News Live ABP Asmita Live New Water Inflow ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live