મોરબીના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, ખેડૂતોમાં જોવા મળી ખુશી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 04:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી(Morbi) તાલુકા અને ટંકારામાં વરસાદ(rain) વરસ્યો છે. મોરબીના આમરણ, ધુળકોટ, ફડસર, જીવાપર, ખારેચિયા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.