જૂનાગઢઃ વંથલીમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ, સ્થાનિકોના જીવ ચોંટ્યા તાળવે

Continues below advertisement

જૂનાગઢ(Junagadh)ના વંથલી(Vanthali)માં ફરી એક વખત ધોધમાર વરસાદ(Heavyrain) શરૂ થયો છે. એક રાતના ટૂંકા વિરામ બાદ વંથલીમાં ફરી ધોધમાર વરસાદ વહી રહ્યો છે. આસપાસ વસવાટ કરતા લોકોના જીવ ફરી તાળવે ચોંટી ગયા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram