પોરબંદરના બરડા પંથકના વાતાવરણમાં આવ્યો પલટો, કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

Continues below advertisement
પોરબંદર જિલ્લાના બરડામાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બરડાના બગવદર, ખાંભોદર, કુણવદર સહિતના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram