આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગહી કરી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં રહેલું ડિપ્રેશન આગામી 2 દિવસમાં વાવઝોડુ થઇ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram