રાજ્યમાં ઠંડીનો ચમકારો, હિમવર્ષાના કારણે ઠંડીનું વધ્યુ પ્રભુત્વ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે લોકો પણ પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપી રહયા છે. હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રભુત્વ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો નીચે ગગડી રહ્યો છે. તો સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને જોતા આગામી દિવસો લોકોને બે ઋતુનો એકસાથે અનુભવ થઇ શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram