Himmatnagar: નાની ડેમોઈ ગામે પોલીસે વરઘોડામાં પાડી રેડ, કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતાં 18 લોકો સામે નોંધ્યો ગુનો
Continues below advertisement
સાબરકાંઠાના હિંમતનગરના નાની ડેમાઈ ગામે લગ્નના વરઘોડામાં પોલીસે રેડ કરી હતી. મંજૂરી વિના સોશિયલ ડિસ્ટનસના અભાવ સાથે વરઘોડો કાઢતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી હતી. અને ડીજે માલિક,વિડિઓ ગ્રાફર સહિત 18 લોકો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement