હિંમતનગરઃ 29 લાખ રૂપિયાના ખર્ચે બનેલ ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
હિંમતનગર શહેરમાં ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. પોલીસ વિભાગે 2017માં 29 લાખ રૂપિયાના ખર્ચે સિગ્નલ લગાવ્યા હતા. પરંતુ આ સિગ્નલ લાંબા સમયથી બંધ છે.
Continues below advertisement