આજે 3 રાજયોગમાં હોલિકા દહન કરવામાં આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અસત્ય પર સત્યનો વિજય એટલે હોળી. 3 રાજયોગમાં હોલિકા દહન કરવામાં આવશે. સાંજના સ્થાને રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. હોળીમાં પ્રથમ વખત આ મહા સંયોગ સર્જાશે. આ મહાસંયોગથી તહેવારોના શુભ પરિણામમાં વધારો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram