Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022:: ટોક્યો પેરાઓલોમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલનું એબીપી અસ્મિતાએ કર્યું સન્માન

Continues below advertisement

અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. ખેલ ક્ષેત્રે પોતાના ઉત્કૃષ્ઠ કૌશલ્ય બતાવી ટોક્યો પેરાઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભાવિના પટેલનું સન્માન કરાયું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram