દ્વારકા જિલ્લાના ધિનકી ગામમાં વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરાઈ હોસ્ટેલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 09:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકા જિલ્લાના ધિનકી ગામમાં વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ શરૂ કરાઈ છે. આ હોસ્ટેલ બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાઈ છે. અત્યાર સુધીમાં હોસ્ટેલમાં 75 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. લોકાપર્ણ કાર્યક્રમ દરમિયાન કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે.