Kerala:તૌકતે વાવાઝોડાની અસર, બે માળનું મકાન તૂટીને દરિયામાં ડૂબ્યુ જુઓ વીડિયો

Continues below advertisement

આજે સાંજ સુધીમાં તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે. તે અગાઉ કેરલમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. ભારે વરસાદ અને પવનના કારણે અનેક વૃક્ષો ઉખડી ગયા હતા. તે સિવાય મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. Kasaragod માં બે માળનું મકાન સમુદ્રમાં ડૂબી ગયું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram