માછીમારો હવે ક્યાં સુધી નહીં ખેડી શકે દરિયો, મત્સ્ય ઉદ્યોગ વિભાગે કેવો પરિપત્ર કર્યો જાહેર?
Continues below advertisement
માછીમારો માટે ફિશીંગ બેન(fishing ban time) સમયની મર્યાદા લંબાવવામાં આવી છે. હવે 1લી સપ્ટેમ્બર સુધી માછીમારો દરિયો નહીં ખેડી શકે. મત્સ્ય ઉદ્યોગ વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. સમગ્ર રાજ્યના માછીમારો માટે ફિશીંગ બેન પિરીયડ 61 દિવસનો કર્યો છે.
Continues below advertisement
Tags :
Sea Fishermen Fishing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Fisheries Department