કોરોના વાયરસની અસરથી રાજ્યના કેટલા એરપોર્ટને થયું નુકસાન, કયા એરપોર્ટ બચ્યા ખોટથી?

Continues below advertisement

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતના 11માંથી 9 એરપોર્ટને તોતિંગ આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ 94.10 કરોડનું નુકસાન થયું છે. ગુજરાતના જે એરપોર્ટ ખોટથી બચ્યા છે તેમા કંડલા અને પોરબંદર એરપોર્ટનો સમાવેશ થાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram