રાજ્યમાં કેટલું થયું કોરોના વેક્સિનેશન, કેટલા લોકોને અપાયા વેક્સિનના બન્ને ડોઝ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Sep 2021 12:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વેક્સિનેશન(Corona vaccination) હવે પાંચ કરોડ ડોઝની નજીક છે. હવે રાજ્યમાં કુલ વેક્સિનેશન 4 કરોડ 91 લાખથી વધી ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 63 લાખ નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ અને એક કરોડથી વધુ લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા છે.