રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે કમોસમી વરસાદ, શું કહ્યું હવામાન વિભાગે?
Continues below advertisement
રાજ્યમાં હવામાન વિભાગે એક દિવસ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના કેટલાક સ્થળો પર હળવો વરસાદ પડી શકે છે. જો કે રવિવારથી માવઠાની કોઈ સંભાવના નથી.
Continues below advertisement