રાજ્યની છ મનપાની ચૂંટણી માટે કેટલા ઉમેદવારી પત્ર ભરાયા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યની છ મનપાની ચૂંટણીના પ્રચારની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદ મનપામાં બેઠક માટે 820 ઉમેદવારી પત્ર ભરાયા છે. સુરત મનપામાં 120 બેઠક 1317 ઉમેદવારી પત્ર ભરાયા હતા. વડોદરા મનપાની 76 બેઠકો પર 542 ઉમેદવારી પત્ર ભરાયા હતા.
Continues below advertisement