બુલેટ ટ્રેન માટે કેટલા ચોરસ મીટર જમીનનું કરાયું સંપાદન?,જુઓ વીડિયો
Continues below advertisement
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 69 લાખ 98 હજાર 888 ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવી છે. બુલેટ ટ્રેન માટે 73 લાખ 6 હજાર 819 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની થાય છે.જેમાં હજી ત્રણ લાખ 65 હજાર 931 ચોરસ મીટર જમીન સંપાદીત કરવાની બાકી છે.
Continues below advertisement