કોરોનાકાળમાં ડાકોર મંદિરમાં કેટલી આવી ભેટ?, દાનપેટીમાં અને ઓનલાઈનથી કેટલા કર્યા દાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની બીજી લહેર પછી ડાકોરના મંદિરમાં ભક્તોનો ધસારો ઓછો થયો છે. જેના કારણે ભીડ પણ ઘટી છે. પ્રથમ લોકડાઉન ખૂલ્યા પછી મંદિરમાં 6 કરોડની ભેટ આવી. તો બીજી તરફ ઓનલાઈનથી 13 લાખ જેટલી ભેટ મંદિરને મળી હતી. બીજુ લોકડાઉન ખૂલ્યા બાદ મંદિરને દોઢ કરોડની ભેટ મળી હતી.