કેન્દ્ર સરકારે ગુજરાતને કેટલા એમ્ફોટેરેસીન B ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો?
Continues below advertisement
કોરોના (corona) બાદ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસના (Mucormycosis) રોગથી હવે રાજ્ય સહિત દેશભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરેસીન બી (Amphotericin-B) ઈંજેક્શનની અછત પણ એટલી જ સર્જાય છે. ત્યારે કેંદ્ર સરકારે રાજ્યને આજે વધુ પાંચ હજાર 800 એમ્ફોટેરેસીન બી (Amphotericin-B) ઈંજેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. દેશભરમાં કેંદ્ર સરકારે આઠ હજાર 488 એમ્ફોટેરેસીન બી ઈંજેક્શનની ફાળવણી કરી છે.
Continues below advertisement