ઓમિક્રોન વેરિઅન્ટ સામે કોરોનાની વેક્સિન કેટલી આપશે સુરક્ષા?

Continues below advertisement

ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો એક્સપર્ટનું માનવુ છે કે, આ વેરિયન્ટના લક્ષણો ડેલ્ટા જેટલા ગંભીર નથી. જેના કારણે સંક્રમિત લોકોને પણ તેનો ખ્યાલ નથી આવતો, આ ઓમિક્રોન વેરિયન્ટ સરળતાથી ફેલાઇ છે. દર્દીઓમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા તેમાં હળવો માથામાં દુખાવો, થકાવટ, હળવી ખાંસી જોવા મળી હતી

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram