Gujarat Rain । રાજ્યમાં કઈ કઈ જગ્યાએ કેટલો પડ્યો વરસાદ ?

Continues below advertisement

Gujarat Rain । રાજ્યમાં કઈ કઈ જગ્યાએ કેટલો પડ્યો વરસાદ ?

 

Gujarat Rain । રાજ્યમાં કઈ કઈ જગ્યાએ કેટલો પડ્યો વરસાદ ?,

રાજ્યના અલગ અલગ 72 તાલુકાઓમાં નોંધાયો વરસાદ,

રાજ્યના ત્રણ તાલુકાઓમાં નોંધાયો ત્રણથી ચાર ઇંચ નોંધાયો વરસાદ,

તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઇંચ નોંધાયો વરસાદ,

વાલોડમાં સાડા ત્રણ અને વ્યારામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો,

ધરમપુર અને બાબરામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો,

કપરાડા અને કવાંટમાં વરસ્યો બે બે ઇંચ વરસાદ,

લાઠી, વાસંદા, ઉમરપાડામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો,

તિલકવાડા,નેત્રંગ વ્યારામાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો,

શિનોર, ચીખલી અને માંગરોળમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો,

રાણપુર,સંખેડા, કરજણમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો,

જલાલપોર, વડોદરા, ઉમરાળામાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો,

ગરુડેશ્વર, બગસરા, પાદરા, ઉમરગામમાં અડધો અડધો ઇંચ વરસ્યો વરસાદ,

બોડેલી, લીલીયા, નવસારીમાં પા પા ઇંચ વરસાદ વરસ્યો,

વાલિયા, ધાનપુર, શિહોર, ધોલેરામાં વરસ્યો હળવો વરસાદ,

પાવી જેતપુર, ગરબાડા, વાગરા, ડેડીયાપાડામાં વરસ્યો હળવો વરસાદ 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram