હું તો બોલીશઃભાજપ નેતા દિલીપ સંઘાણીએ કહ્યુ- અમરેલીમાં ખુલ્લેઆમ રેતીની લૂંટ ચાલી રહી છે
Continues below advertisement
પોલીસ અધિકારીઓના રાજને લઈ ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરે છે. મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરતા ન હોય તો પગલા લે. મુખ્યમંત્રી પણ અમારા છે. કાં તે મુખ્યમંત્રીને ગણતો નથી અથવા મુખ્યમંત્રી પોલીસ અધિકારીને છાવરે છે.
Continues below advertisement