હું તો બોલીશઃ ભાજપના કાર્યકરોને કોરોના ના થાય એવા રાજકોટના ભાજપ ધારાસભ્યને વેધક સવાલ......જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના ભાજપના ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય ગોવિંદ પટેલને ચૂંટણીના લીધે કોરોના ફેલાવવાના મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે, જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો. ભાજપના કાર્યકર્તાએ મહેનત અને મજૂરી કરી છે. એકપણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. બેદરકારીના કારણે મહામારીનો રોગ વકર્યો છે. જેની સામે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે ગોવિંદ પટેલે વેધક સવાલો કર્યા હતા.
Continues below advertisement