હું તો બોલીશઃ જેતપુરના સાડી ઉદ્યોગોનું પાણી ઓઝત નદીમાં વહેતું થયું હોવાની ખેડૂતોની લાગણી

Continues below advertisement

જૂનાગઢના ઘેડ વિસ્તારના અનેક ગામડાઓમાં ઓજત નદીનું પાણી દૂષિત થતા ખેડૂતો પરેશાન થયા છે. જેતપુરની સાડી ઉધોગનું દૂષિત પાણી હવે જૂનાગઢ સુધી પહોંચ્યું છે.  કેમિકલયુક્ત પાણીથી પાકને નુકસાન થાય છે. દૂષિત પાણીના કારણે માછલીઓના મોત થાય છે. ઉદ્યોગોના ગંદા પાણી કારણે ઓજત અને ઉબેણ નદી પ્રદૂષિત થઇ છે. કેમિકલયુક્ત લાલ પાણીથી 100 કિલોમીટર વિસ્તારમાં ખેતી બરબાદ થઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram