ઉના તાલુકાના 80 ગામના બાગયતી પાકને ભારે નુકસાન, શું કહ્યું ખેડૂતોએ?,જુઓ વીડિયો
Continues below advertisement
તૌકતે વાવાઝોડાન પગલે ગીર સોમનાથના ઉના તાલુકામાં ભારે તબાહી સર્જાઈ છે.અહીંયા નારિયેળ, આંબા અને કેળના પાકને ભારે નુકસાન થયું છે. અહીંયાના 80 ગામના બગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
Continues below advertisement