રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત?

Continues below advertisement
રાજ્યના 65 હજાર શિક્ષકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી હતી. 4200 ગ્રેડ પે મામલે સરકારે જૂનો પરિપત્ર રદ્દ કર્યો હતો.  જૂનો પરિપત્ર રદ્દ કરતા 65 હજાર શિક્ષકોને દર મહિને 8થી 9 હજાર રૂપિયાનો આર્થિક ફાયદો થશે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે જૂનો પરિપત્ર રદ્દ કરવાની કાર્યવાહી આગામી એક સપ્તાહમાં પૂર્ણ થશે.  તો શિક્ષકોના પ્રમોશન માટે પરીક્ષા લેવાનો નિયમ પણ પડતો મૂકાયો છે. શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram