હું તો બોલીશ: આ બુટલેગરોને તો રોકો સરકાર

Continues below advertisement

રાજ્યમાં કોરોના કાળમાં પણ દારુની મહેફિલ જાહેરમાં થતી હોય એવો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર બુટલેગરો દ્વારા દારુની મહેફિલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બુટલેગરો ખુલ્લેએમ રાત્રી કર્ફ્યૂના નિયમોના ધજાગરો ઉડાડતા, અને શેમ્પેઇનની સાથે બર્થડેની ઉજવણી કરતા દેખાઇ રહ્યાં છે. ખાસ વાત છે કે આ મહેફિલમાં બીજેપીના મહિલા કૉર્પોરેટરના પતિ પણ સામેલ થયા છે, આ વીડિયો દિવસ દરમિયાન ચર્ચાનો વિષય બન્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram