કોવિડમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીના આયાત પરનો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના-કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે. રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવી આયાતી સાધન-સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહીં.
Continues below advertisement