દક્ષિણ ગુજરાતમાં આગામી કેટલા દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. નવસારી, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
Continues below advertisement