રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? હજુ કેટલા દિવસ વરસશે અગનવર્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં હજુ બે દિવસ આકાશમાંથી અગનવર્ષા વરસશે. હજુ બે દિવસ આકરી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. બે અને ત્રણ એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ (Heat wave) ની હવામાન વિભાગે આગાહી કરી હતી.