રાજ્યમાં આગામી દિવસોમાં કેટલુ તાપમાન રહેશે? હવામાન વિભાગે શું કરી આગાહી?
Continues below advertisement
રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે તો રાજ્યના ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રી ને પાર પહોંચી ગયો છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આગામી ચાર દિવસમાં તાપમાન ૩૭ થી ૩૮ ડિગ્રીએ પહોંચી શકે છે. ગુજરાતમાં બે મહિના સુધી તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેશે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૩૭.૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે. સુરતમાં ૫.૫ ડીગ્રી રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી. જોકે આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 36 36 રહી શકે છે.
Continues below advertisement