IMDએ જાહેર કરી વાવાઝોડાના કેન્દ્રબિંદુની તસવીર, કેટલી છે સાઈઝ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 01:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ ઈન્સેન્ટ થ્રીડી સેટેલાઈટ(Instant 3D Satellite) દ્વારા વાવાઝોડા(Hurricane)ના કેન્દ્ર બિંદુની તસવીર શેર કરી છે.સાયક્લોનની આંખની સાઈઝ(Size) સામાન્ય રીતે 30થી 35 કિમી રેડિયેશનની હોય છે.