કમૌસમી વરસાદના કારણે લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયાને અસર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Dec 2021 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમૌસમી વરસાદના કારણે લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયાને અસર થઇ છે. ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગરમાં શારીરિક કસોટી મોકૂફ રહી છે. કમૌસમી વરસાદ ખેડૂતોની સાથે ઉમેદવારો માટે પણ નુકસાન કારક સાબિત થયો છે. ઉમેદવારોએ કરેલી મહેનત એલે નહિ જાય તે માટે સરકાર કોઈ વ્યવસ્થા કરશે.