લોકરક્ષક દળ અને પોલીસ સબ ઈનસ્પેક્ટરની ભરતી માટે મહત્વનો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્ય સરકારે લોકરક્ષક દળ અને પોલીસ સબ ઈનસ્પેક્ટરની ભરતી માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં શારીરિક કસોટીમાંથી પાસ થનાર ઉમેદવારો સીધી લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram