રાજ્યના વિકાસ માટે સરકારે કર્યો મહત્વનો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના વિકાસ માટે સરકારે કર્યો મહત્વનો નિર્ણય. ટીપી નિયમોમાં ફેરફાર કરી સરકારને 60 દિવસમાં કરવાનો રહેશે રિપોર્ટ. 20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક માટે ચુકવવામાં આવી રહયા છે વર્ષના 80 લાખથી 1 કરોડ. રાજકોટની મહિલા તબીબ આવી કોરોનાની ઝપેટમાં. ધારાસભ્ય લલિત વસોયાના નામનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું. ફરી ધારાસભ્ય બનું તો માવા-મસાલા સસ્તા આપીશ આ પ્રકારનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ નોંધાયા. તંત્ર થયું સતર્ક. કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે જામનગર.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Jamnagar President ABP News Case Corona State Vigilant Jagdish Thakor Aadesh Ignore Tantra ABP Live Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Lai ABP News