ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય. પ્રશાંત કિશોરના ફોર્મ્યુલાને સ્વીકારતી પ્રદેશ કોંગ્રસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય. પ્રશાંત કિશોરના ફોર્મ્યુલાને સ્વીકારતી પ્રદેશ કોંગ્રસ. રાહુલ ગાંધી એપ્રિલ મહિનામાં આવી શકે છે ગુજરાત. કોંગ્રેસમાં સામેલ થશે નરેશ પટેલ. જયપુરમાં પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઇ હોવાનો દિવ્યભાસ્કરનો અહેવાલ. 7 એપ્રિલે મોંઘવારી મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન, નરેશ પટેલ હાજર રહે તેવી શક્યતા. ગોધરામાં સિલેન્ડર બ્લાસ્ટ થતા એસઆરપી જવાનનું મોત નીપજ્યું. પેટ્રોલ અને ડીઝલમાં 10 દિવસમાં 9મી વાર ભાવ વધારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram