અમરેલીમાં ધારીમાં ચૂંટણી પ્રચારમાં કોગ્રેસના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા

Continues below advertisement

અમરેલીના ધારીમાં ચૂંટણી પ્રચારમાં કૉંગ્રેસના નેતાઓએ નિયમોનું પાલન કર્યું નહીં. ખાંભાના ગામોમાં ઉમેદવાર સુરેશ કોટડિયા સહિતના કેટલાક નેતાઓ માસ્ક વિના જોવા મળ્યા હતા. નિયમનો ભંગ કરનારા નેતાઓને દંડ ફટકારવા જનતાએ ઉગ્ર માંગ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram