બનાસકાંઠાના ગોલાવી શાળામાં ડિપ્થેરિયાની રસી અપાતા ત્રણ બાળકો બેભાન થયા

Continues below advertisement

બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયાની રસી અપાતા ત્રણ બાળકીઓ બેભાન થઈ હતી.ગોલાવી શાળામાં એક જ પરિવારની ત્રણ બાળકીને રસી અપાયા બાદ ચક્કર આવતા  બેભાન થઇ હતી. ગભરામણના કારણે બાળકો બેભાન થયા છે,રસીની કોઈ આડઅસર ન હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram