Dhoraji |‘અમે વારંવાર રજુઆત કરેલી છે કોઈ ધ્યાન આપતું નથી.. ગ્રાહકને પણ પ્રોબ્લેમ થાય છે..’
Continues below advertisement
Dhoraji | ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વેપારીઓએ વારંવાર રજુઆત કરી હોવા છતા આ પ્રશ્નનું નિરાકરણ આવી રહ્યું નથી.
Continues below advertisement