યંગસ્ટર્સમાં ફ્યુઝન ફેશન ટ્રેડિંગમાં , અલગ કોમ્બિનેશન સાથે પહેરાય છે કપડા
Continues below advertisement
ઇન્ડિયન વેસ્ટન તે અત્યારે સામાન્ય ડ્રેસિંગ થઈ ગયું છે. પરંતુ જેમ ખાણીપીણીમાં વાનગીઓ અલગ-અલગ હોય છે. એમ જ ફેશનમાં પણ હવે અલગ જ ફેશન નીકળી છે તે ફેશનનું નામ છે ફ્યુઝન ફેશન. યંગસ્ટરથી માંડીને મોટા લોકો પણ આ ફેશનને ફોલો અત્યારે કરી રહ્યા છે. ફ્યુઝન ફેશન એટલે ઇન્ડિયન અને વેસ્ટનો મિક્સર... ના પૂરું ઇન્ડિયન અને ના પૂરુ વેસ્ટર્ન ઈન્ડો વેસ્ટન પણ તેને કહેવામાં આવી રહ્યું છે.ફ્યુઝન સ્ટાઇલના કપડા તમે ફંકશનની સાથે સામાન્ય ઘરમાં પણ તે પહેરી શકો છો
Continues below advertisement