ગાંધીનગર: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મીઠાઇ અને ફરસાણનું શરૂ કર્યું ચેકિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં આગામી દિવાળીના તહેવારોમાં લોકોને શુદ્ધ મીઠાઈ અને ફરસાણ મળી રહે એ માટે ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે.રાજ્યના તમામ જિલ્લાઓ કોર્પોરેશન સહિત નગરપાલિકા વિસ્તારમાં મોટાપાયે ઉત્પાદન કરતા માવા મીઠાઈના ઉત્પાદકોને ત્યાં ચેકીંગ કરી માવાની ગુણવત્તા અંગે તપાસ કરવાના આદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા.
Continues below advertisement