જૂનાગઢઃ હરિપુર ગામે દારૂની મહેફિલ માણતા 15 લોકોને પોલીસે ઝડપ્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
06 Dec 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના હરિપુર ગામે દારૂની મહેફિલ માણતા 15 લોકોને પોલીસે ઝડપી લીધા છે. ગીર ફોર્ચ્યુન હાઉસમાં દારૂની મહેફિલ માણતા 15 લોકો ઝડપાયા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.